ઝખ્મે-તન્હાઈ મે, ખુશ્બુ-એ-હિના કિસકી થી, સાયા દિવાર પે મેરા થા, સદા કિસકી થી… વકત કિ તરાહ, દબે પાઁવ કૌન આયા હૈ, મેં અંઘેરે કો સમજા, તો વો છાયા કિસકી થી… ઉસકી રફતાર સે, લીપાટીં રહિ મેરી આંખે, ઉસને મુડકરા ભી ના દેખા, કિ વફા કિસકી થી… આંસુઓ સે હી સહી, ભર [...]
કમાવાની ચિંતા નહિ, ને રોજ લીલા લ્હેર, ગુસ્સો છણકો મેણા – ટોણા, વર્તવાનો કાળો કેર. ટોપ, જીન્સ ને નાઇટી, એય મસ્ત મજાના દ્રેસ, કીર્ટી પાર્ટી, ક્લ્બ ડાન્સ, ને રોજ નવા એડ્રેસ!!! મસ્કા મારે મીલી ગ્રામ માં, ને કામ થઇ જાય કિલો, હોર્સ પાવર માં ગુસ્સો કરતો, બોસ પણ થઇ જાય ઢીલો. ઇન્કમટેક્ષ માં પણ રાહત, [...]
પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે, જોયા ની સાથે જ ભીતરે મારા એક ઉન્માદ સ્થાપે; રોમાંચિત દિલ ધરતાં મારા સઘળા કલેશ મીટાવે, મળવા માટે એક થવાને એ આમંત્રણ આપે… પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે… પ્રેમ છલકંતી અમી વહેતી સ્વર્ગસુખ ભરી દે, જોયા ની સાથે જ ભીતરે મારા [...]
હજી પણ યાદ છે મને કે નામ જોડાયુ હતું કોઇના નામ ની સાથે, હવે સમજાયુ મને કે પ્રેમ માં લાગણી ની તુલના હું કઇ રીતે કરી શકું. હજી પણ યાદ છે મને કે મન પાગલ થયુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હવે સમજાયુ મને કે પ્રેમ માં દિવાના બનવાનો લહાવો કંઇ અલગ જ હોય [...]
બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા… હમને તુમકો અપના ખુદા બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા… બનાહ દિયા… જબસે મીલે હૈ હમ તુમસે ખ્વાબોમેં… તબસે હર લમ્હેં મેં મહેંસુસ કિયા હૈ તુમ્હેં… હોતા હૈ યે ઇશ્ક કયાં, કોઇ જરા મુજે દો બતા… કિસીને બતાયા કિ [...]
કયા કહુ છુ કે રેશમી પોશાક પહેરે છે આ ચાંદની, દિલ કેરા અંધકાર માં ખીલી ઉઠી આ ચાંદની. સર્વ વ્યોમ માં પથરાઇ ને વરસતી આ ચાંદની, ને ચંદ્રની શીતળ રશ્મી ફેલાવતી આ ચાંદની. મારા “દિલ ની લાગણી” માં લ્હેરો લહેરાવવા આવી, સ્વપ્નમાં સુખને રેલાવવી ને કરતી દુઃખ દુર, આ ચાંદની. આખરે [...]
પટેલ પરીવાર ની એક ઉચ્ચ પરીવાર તરીકે સમાજ માં નામના હતી. તેઓ ખુબ જ શ્રીમંત હતા. મોટુ ઘર, નોકર ચાકર, ગાડી, અને એમ કહિયે ને કે જેવુ એક પ્રતિષ્ઠિત શ્રીમંતના ધરમાં જોવા મળે છે એ બધુ જ અહીં હાજર હતુ. તેવા પરીવાર માં રહેવાવાળા પ્રવિણભાઇ. તેઓ બહુ ઉદાર-ચિત્ત અને પ્રતિભાશાળી પુરૂષ હતા. તેમની પત્ની આનંદી [...]
દિલોજાન થી ચાહું છુ તને… ખુદા પાસે થી માગું છુ તને… કોઇને નથી આપ્યુ ને ન આપીશ કદી, હ્રદય જેવું કંઇક આપ્યુ છે તને… હકિકત માં ન મળે કદિ તોયે, સ્વપ્ન માં રોજ બોલાવુ છુ તને… એકાંત માં રહુ છું મૌન માં તારી સાથે, પણ ભીડ વચ્ચે પાડું છુ સાદ તને… [...]
આપણે વડીલોને ચરણસ્પર્શ શા માટે કરીએ છીએ ? હિંદુઓ પોતાનાં માતાપિતા, વડીલો, ગુરુજનો અને સંતસાધુઓને નમીને તેમને ચરણ-સ્પર્શ કરે છે, ત્યારે વડીલો આપણા માથે હાથ મૂકીને આર્શીવાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ છીએ ત્યારે દરરોજ અથવા તો કોઈ નવ કાર્યના આરંભે, જન્મદિવસે, લગ્ન પ્રસંગે, ઉત્સવદિને એમ અનેક મહત્વના પ્રસંગે તેમની [...]
મને થયુ કે તું મને “પ્રેમ” કરીશ, તેની મેં આ દિલમાં “આમનોંધ” કરી. તારી એક-એક તીર્છી “નજર” ની, મારા દિલમાં તેની “ખતવણી” કરી. પરંતુ તુ બીજા સામે જોઇને “હસવા” લાગી, તેની પણ મેં “પેંટા” નોંધ કરી. તારો પ્રેમ એ મારી “મૂડી” છે, મારી આ ભૂલની નોંધ [...]












































